Recent Posts

યોજના - સ્નાતક તબીબ,વકીલ, ટેકનીકલ સ્નાતક માટે વ્યાજ સહાય.

  યોજનાનું નામ સ્નાતક તબીબ,વકીલટેકનીકલ સ્નાતક માટે વ્યાજ સહાય.


યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો:

તબીબ, વકીલ, ટેકનીકલ સ્નાતક થયેલ બિન અનામત વર્ગના લાભાર્થીઓ પોતાનું ક્લીનિક,લેબોરેટરી,રેડીયોલોજી ક્લીનીક કે ઓફિસ ખોલવા ઈચ્છે તો બેન્ક પાસેથી લીધેલ રૂા.૧૦.૦૦ લાખ સુધીની લોન પર ૫ ટકા વ્યાજ સહાય મળવા પાત્ર થશે.

લાયકાતનાંધોરણો:.

·         વ્યવસાય માટે નિયમોનુસાર જરૂરી રજીસ્ટ્રેશન હોવું જોઈશે.

·         અરજદાર ગુજરાતના વતની હોવા જોઇશે. અને બિન અનામતવર્ગના હોવા જોઇએ.

·         અરજદારની ઉંમર ૧૮ વર્ષ થી ૫૦ વર્ષ સુધીની હોવી જોઇશે.

·         બેંક પાસેથી લીધેલ લોનના પુરાવા રજૂ કરવાના રહેશે.

આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૬.૦૦ લાખ કે તેથી ઓછી.


Apply Now


 👉 Click here to know How to Apply

For more Scheme 👇 


 

 

 

 


 

 

 


 

 

 


 

 

 


 

Stay Connected with us :