Gujarat Home Guard

Gujarat Home Guard Recruitment 2021 Gujarat Police Publish Notificaton for 6752 Posts Gujarat Home Guard Posts. Eligible and interested candidates advised to refer to the official advertisement and apply for this post,You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. 


ગુજરાત રાજયમાં ચાર(૦૪) કમિશ્નરેટ એરીયા તથા બાવીસ(૨૨) જિલ્લાઓના યુનિટ / ઝોન / ડીવીઝન ખાતે ૬,૭૫૨ માનદ હોમગાર્ડઝ સભ્યોની ભરતી કરવામાં આવનાર છે. આ માનદ હોમગાર્ડઝ સભ્યોની ભરતી કરવા સંબંધિત જિલ્લા કમાન્ડન્ટશ્રીઓની કચેરી ખાતેથી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. ભરતી થવા માટે ઉચ્છુક ઉમેદવારોએ આપના વિસ્તારની યુનિટ કચેરીએ અથવા જિલ્લા કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. આ હોમગાર્ડઝ સભ્યોને માનદ સભ્ય તરીકે ભરતી કરવાની છે. જેમાં સરકારશ્રીને જરૂર પડ્યે અગત્યની ફરજ ઉપર બોલાવવામાં આવશે. ફરજ ઉપર બોલાવવામાં આવે ત્યારે સરકારશ્રીના પ્રર્વતમાન નિયમોનુસાર તેઓને માનદ વેતન તરીકે રૂ.૩૦૦/- ફરજ ભથ્થું અને રૂ.૪/- ધોલાઈ ભથ્થું પ્રતિ દિન મળવાપાત્ર રહેશે. સદર ભરતી કાયમી કર્મચારી તરીકેની કરવાની થતી નથી. પરંતુ માનદ સંસ્થામાં માનદ હોમગાર્ડઝ સભ્યોની ભરતી કરવામાં આવનાર છે. જેથી કાયમી કર્મચારી તરીકેના કોઈ હક્ક મળવાપાત્ર રહેશે નહિ.

No Of Posts

  • 6752 Posts

Job Title

  • Home Gurd :- 6752
  • Management Trainee

Notification Date

  • 21-10-2021

Last Date

  • 10-11-2021

Educarion Qualifications

  • Candidate Should have 10 pass
  • Education More Information Please Check Official  👉 Notification
  • હોમગાર્ડઝદળમાં ભરતી થવા આવનાર પુરુષ ઉમેદવારની લાયકાતઃ-

    • ભારતનો નાગરિક હોવો જોઇએ.
    • ધોરણ – ૧૦ પાસ અથવા તેથી વધુ શૈક્ષણીક લાયકાત ધરાવતો હોવો જોઇએ.
    • ઉંમર ૧૮ થી ૫૦ વર્ષ સુધીની હોવી જોઇએ.
    • વજન ઓછામાં ઓછુ ૫૦ કિલો હોવું જોઇએ.
    • ઉંચાઇ ઓછામાં ઓછી ૧૬૨ સેન્ટી મીટર,
    • છાતી ઓછામાં ઓછી ૭૯ સેન્ટી મીટર હોવી જોઇએ, ૫ સેન્ટી મીટર જેટલી છાતી ફુલાવી શકતા હોવા જોઇએ.
    • અરજદારે કોઇ ગુન્હાહિત કૃત્ય કરેલ ન હોવું જોઇએ. અને ભારતમાં વિધિ દ્વારા સ્થાપિત કોઇ પણ ન્યાયાલય દ્વારા શિક્ષા થયેલ ન હોવી જોઇએ.
    • અરજદાર કોઇ કોમી સંસ્થા સાથે સંકળાયેલ ન હોવા જોઇએ તથા કોમ્યુનલ બેકગ્રાઉન્ડ ધરાવતા ન હોવા જોઇએ.

    હોમગાર્ડઝદળમાં ભરતી થવા આવનાર મહિલા ઉમેદવારની લાયકાતઃ-

    • મહિલા ઉમેદવારના કિસ્સામાં ઓછામાં ઓછું વજન – ૪૦ કિલો હોવું જોઇએ.
    • મહિલા ઉમેદવારોની ઉંચાઇ ઓછામાં ઓછી ૧૫૦ સેન્ટી મીટર હોવી જોઇએ.
    • ૩ (અ) માં સુચવેલ મુદ્દા નંબર ક, ખ, ગ, છ અને જ માં સુચવ્યા મુજબ ની લાયકાત યથાવત રહેશે.

    Weight:

    • minimum 50 kg

    Height:

    • 162 Cm

    Application Mode

    • online Mode

    Application Fee

    • There is no Application Fees

    Age Limit

    • Minimum: 18 years Maximum: 50 years
    • Age Relaxation More Information Please Check Official 👉Notification

    Important Notice: All candidates please request to you about detailed Compare with the official website and Advertisement / Notification.

     

    How To Apply

    Gujarat Home Guard Official Notification👉 Click here

    Apply Online Form Submition Start Tomorrow👉 Click here




    Stay connected with 👉 www.computergujarat.blogspot.com